બદનામ રાજા 1 year ago

અને એ આંખ ફક્ત આંખ નથી, પણ એક સંગ્રહાલય છે, જેમાં કેદ છે, ઘણાં બધાં સપનાઓ જે ખુલ્લી આંખે જોયાં હતાં. એમાં કેદ છે, અગણિત મીઠાં ઝઘડાઓ, એમાં કેદ છે અનહદ યાદ, વ્હાલ પ્રેમ... એમાં કેદ છે, જે ચાહવા છતાંય કરી નાં શકાયું નેં જાતું કર્યું એનો આજીવન રંજ...

Heena Hariyani 2 years ago

આભાર, હુ એવુ માનુ છુ કે જાણી જોઈને હાર સ્વિકારવી એનાથી વિશેષ બીજી બહાદુરી કોઈ હોઈ શકે???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now