તન મરે ને આગ ચાપિ પોતીકા રડે છે ,પણ મન તો અહીં રોજ મરે છે અને આગ ચાપનાર પોતીકા બની હસે છે વિધિ ની વક્રતા તો જુઓ તન એક વાર ચિતા માં ચડે ને મન રોજ રોજ એ ચિતા માં ભડકે બળે છે છતાં તન ના સોળે શણગાર અને મન નો ક્યા કોઈ ભાવ પણ પૂછે છે

Gujarati Shayri by Ashish Rao : 111975321
સુરજબા ચૌહાણ આર્ય 2 years ago

ખીચા કાતરુને તો અહિ નાહકના બદનામ કર્યા છે મૃત્યુ પછી અહીં પોતાના સ્વજનો જ ઘરેણા ઉતારી લે છે. લી. "આર્ય "

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now