ઉદાસીનતા દિલમાં એ
રીતે સાચવી રાખી.
શબ્દોના મૌનમાં, ટેરવાના સ્પર્શમાં,
નયનોનાં સ્નેહમાં
અનેઅંતે
અશ્રુના તોફાની મોજામાં.
જય શ્રી કૃષ્ણ
-શ્રી

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111975593
Vicky 2 years ago

ક્લાસિક 👌✍️ જીવવું મન્ ભરીને.. ના કોઈના અભાવ માં.. ના કોઈના પ્રભાવ માં..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now