🙏🙏લગ્ન અને પ્રેમ,,,,

બે પાત્રો સરખાં વિચારો વિના લગ્ન કરી શકે છે પરંતુ પ્રેમ વિચારોની સમાનતાથી જ જન્મે છે.🦚🦚
- Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111975794
Parmar Mayur 2 years ago

બન્ને પાત્રો વચ્ચે ઉભી થતી લાગણીઓનું સ્નેહાત્મકસ સ્વરૂપ એ જ પ્રેમ છે, તેમાં વિચારોની પરસ્પર સમાનતા અને સમજણ શક્તિ હોય તો સમય જતાં લુપ્ત થતી નથી.

Mrs Farida Desar foram 2 years ago

વિચારો ની સમાનતા બને પાત્રો વચ્ચે લાગણી પેદા કરે છે, પ્રેમ તો આકર્ષણ માત્ર છે, જે સમય જતા લુપ્ત થઈ જાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now