નવો દિવસ નવી જ ઘટનાઓને લઈને આવે છે,
રાતની કલ્પના કરેલી આવતીકાલના દિવસની
અટકળો માત્ર અટકળો જ હોય છે,
ક્યારેક આવતો દિવસ કલ્પના કરતા પણ સારો હોય છે,
પણ ક્યારેક એ દિવસ કલ્પના પર ખરો ન ઉતરે તો
અફસોસ જ વર્તાય છે. માત્ર કલ્પનાને આધીન ન રહી નવી જ ઘટના બનાવી લેવી....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111977477
Dipika 2 years ago

कभी ना कहो के दिन अपने खराब है, समझ लो कि हम कांटों से घिर गए गुलाब हैं...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now