🙏🙏પવનની લહેરખીઓ એ તોતિંગ વૃક્ષોને પણ જમીનથી ઉખાડી મુક્યા,
એક પવન સાથે નમતી લતા ડાળખીઓ મોજથી લહેરાઈને અસ્તિત્વ બચાવી શક્યા.
'હું' માણસ મદ, અભિમાનમાં કંઈ તાકાતથી રહ્યા કરું છું ખબર નથી.
કુદરત નો એક તટસ્થ નિયમ 'જેવું કરશો તેવું પામીશું' બસ આટલી આપણે ખબર નથી?🦚🦚