બસ એક સપનું છે, સાયકલ મારી સાથે,
નીકળી પડું દુનિયા ફરવા કોઈક પ્રભાતે.
સુંદર સ્થળો જોઈશ,
મળશે કુદરતનો સાથ,
દરિયા કિનારે સાંભળીશ,
મોજાનો મનભાવન નાદ.
સાયકલ મારી, મંઝિલ મારી આંખોમાં,
જીવન જીવવું છે, આઝાદ પંખી જેમ.
પર્વતોની ઊંચાઈ ચડીશ,
જોઈશ વૃક્ષોની હરિયાળી,
સાંભળીશ નદીઓનો કલરવ,
જોઈશ ફૂલોની રંગાળી.
દરિયા કિનારે ફરીથી,
મોજાનો મનભાવન નાદ,
સાયકલ મારી,
મંઝિલ મારી આંખોમાં,
જીવન જીવવું છે,
આઝાદ પંખી જેમ.
(બાળક નું સપનું😊)
DHAMAK