🙏🙏હું રહ્યો ગુજરાતી ને ગુજરાતી બોલતા છાતી મારી ગજ-ગજ ફુલે છે.
ગુજરાતી ભાષા મારી સોહામણી કહેતા હૈયું મયુર માફ્ક ડોલે છે.
મારી ગુર્જર ધરાને ગુર્જર ભાષામાં મૃદુતા, શૌર્ય ને સમજણ નાં મીઠડો સૂર ખીલે છે.
જગ આખામાં અઢળક ભાષાઓ! દરેક પ્રત્યે 'માન' છે પણ મારી ગુજરાતી મારું 'સ્વમાન' છે.🦚🦚
🇮🇳વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 🇮🇳