સંબંધોની કિંમત
લોકો કોઈને દગો નથી દેતા,
ખરેખર તો લોકો વેચાતા હોય છે.
બસ ફરક એટલો જ છે કે,
તમે તેમને ખરીદી શકતા નથી,
અને એટલે જ તમને દગો મળે છે."
"લોકો સંબંધો તોડતા નથી,
પણ તેમની કિંમત હોય છે.
તમે તે કિંમત ચૂકવી શકતા નથી,
એટલે તેઓ તમારી સાથે રહેતા નથી."
DHAMAK