👉સાફ કરવું સહેલું છે, માફ કરવું અઘરું
👉પ્રેમ, અને હાકનું યોગ્ય પ્રમાણ
પરિવારમાં એકતા, અને ખુશી જાળવી રાખે છે.
👉લાંબા સમયથી એકજ ક્ષેત્રમાં હોવા છતાં,
યોગ્ય પરીણામ નહીં મળવાના બે કારણ,
એક્તો આપણે ક્યાંક ને ક્યાંક
કાચા પડી રહ્યા છીએ,
અને બે - પ્રભુની મરજી
- Shailesh Joshi