જયશ્રી ક્ર્ષ્ણ આપ સર્વે નો હું મારાં હ્રદય થી આભાર માનું છું એક લાખ થી વધુ જોનારાઓ છત્રીસ હજાર લોકો એ ડાઉનલોડ કરેલ વાર્તાઓ અને પાંચ હજાર રેટિંગ આ મારાં માટે સ્વપ્ન જેવું છે હું તમામ વાચક વર્ગ ની ઋણી છું માતૃભારતી એ મને એક ઓળખ આપી તે બદલ ep અને માતૃભારતી ટીમની પણ સદાય ઋણી રહીશ ❤️🙏🧿 આમ જ આશીર્વાદ, પ્રેમ, સહકાર આપતાં રહેજો