રોજગાર માટે શહેરમાં આવ્યા પછી નોકરી કે
ધંધાની શરૂઆત કરીએ, એ દિવસથી જ
એક વાત યાદ રાખવી કે,
જેમ જેમ નોકરીમાં વેતન, કે ધંધામાં વળતર વધે,
તેમ તેમ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, નહીં તો આપણી આર્થિક સ્થિતિ આપણા નિયંત્રણ બહાર જવાની સંભાવના વધી જતી હોય છે, માટે વેતન અને વળતરનું જતન કરવું, નહીં તો
વતનમાં પાછા જવાનો વારો પણ આવી શકે છે. 😁
- Shailesh Joshi