# મુક્ત રચના :માં મંગલકારી
જય ખોડલ માતા જંગ વિધાતા, ભક્તો તારા ગુણ ગાતા.
અસુર સંહારતા દુઃખ દૂર કરતા.
સંકટ છોડાવતા સ્મરણ કરતાં.
પાપીઓના પાપ પ્રગટ કરતા, દુષ્ટ દંડતા માં દયાળી.
ભજે નામ સુણી દોડી આવે,
મનરવ ને પ્યારા માં મંગલ કારી.
- Manjibhai Bavaliya મનરવ