સૂર્યાસ્તના આ રંગ
નિશાને આવકારે છે
ચમકીને તારલા મુખ મલકાવે છે
કળા કરતો આ ચાંદલિયો
શીતળ ચાંદની રેલાવે છે...
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 112025396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now