દરેક સંતાનનું ભવિષ્ય
તેના માતા-પિતાના હાથમાં હોય છે, છતાંય
કેટલાય સંતાનો, જુદા જુદા કારણોસર
દુઃખી શા માટે થતાં હોય છે ?
એનું મુખ્ય કારણ એજ છે કે,
બાળકને સાચવવાની યોગ્ય "માત્રા'
જે હોવી જોઈએ એનાથી ખૂબ ઓછી,
કે પછી જરૂર કરતા વધારે હોવાથી
જે તે બાળક
એના જીવનમાં દુઃખી થતું હોય છે.
- Shailesh Joshi