ના કેટલા દિવસો મહિના ને વર્ષો વીતી ગયા પણ આ વરસાદના છાંટા તારી યાદ અપાવે.ગમે તેટલા આંસું હોય મારી જિંદગીમાં તારું સાથે હોવું મારું બધું દુઃખ ભુલાવે પણ અફસોસ આ માત્ર એક યાદ બની રહી ગયું..
- Sonal Ravliya

Gujarati Romance by Sonal Ravliya : 112030474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now