હું કંઈક છું, કે પછી
હું ખાસ કે વિશેષ છું, એ..
જો મારે બતાવવું પડે,
કે બતાવતા જ રહેવું પડે,
તો હું કંઈજ નથી. એટલે
મારે બતાવવાનું બંધ કરી, કંઈક
એવું કરતા રહેવું જોઈએ,
કે જેના થકી,
લોકોને લાગે, કે હું કંઈક છું.

- Shailesh Joshi

Gujarati Whatsapp-Status by Shailesh Joshi : 112033405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now