આપણને જે જોઈએ છે,
માત્ર એની પાછળ જ ભાગતા રહેવાથી તો, હમણાં જે જરૂરી છે, એનાથી અથવા તો આગળ જે મળવા યોગ્ય હશે, એનાથી પણ હાથ ધોવાનો વારો આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે, પરંતુ હમણાં આપણા માટે જે જરૂરી છે, એના માટે બનતા પ્રયત્નો કરતા રહેવાથી હમણાં જે જરૂરી છે એમાં આંશિક રાહત, અને ભવિષ્યમાં આપણને જે જોઈએ એ મળવાની પૂરી સંભાવનાઓ રહેલી છે.