Gujarati Quote in Book-Review by Pandya Bharat Kumar

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💑 કપલ ની સાચી પ્રેમ કહાની ❤️

પતિએ પત્નીને પૂછ્યું - "જો હું ખોવાઈ જાઉં તો શું કરીશ?"
પત્ની હસીને બોલી - "હું તને ગમે ત્યાંથી શોધી લાવીશ"

પત્નીએ પૂછ્યું - "અને જો હું ખોવાઈ જાઉં તો?"
પતિ બોલ્યો - "હું એ જ જગ્યાએ ઊભો રહીશ, જ્યાં તું મને છોડીને ગઈ હતી...
કારણ કે મને ખબર છે, તું પાછી આવીશ જ"

સાચો પ્રેમ શોધવા નથી જતો,
સાચો પ્રેમ રાહ જુએ છે... 🥰

#couplelove #lovestory #gujaratisuvichar #anmolsuvichar #relationship

Gujarati Book-Review by Pandya Bharat Kumar : 112038875
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now