આજથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં ...
*અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે
*વાઘબારસ* થી પ્રગતિના દ્વાર ખૂલે
*ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય
*કાળી ચૌદશ* થી જીવનમાં કલહ દૂર થાય
*દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે
*નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય
*ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે
*ત્રીજ* થી ત્રેવડ વધે
*ચોથ* થી ચતુરાઈ વધે
*લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ , શાંતિ સમૃદ્ધિ , સહકાર અને સુયોગસભર નીવડે તે માટે પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.
*🙏🏼શુભમ્ ભવતુ 🙏🏼*