આભે સૂરજને ઢાંકીએ તો ક'દી ઢંકાય નહીં
રજનીએ ચાંદાને પકડવા જઈએ ક'દી પકડાય નહીં.
તું તો પતંગિયું ભલી ભાતનું પીળું લાલ સફેદ છો!
પકડવા કરતાં ઉભું રહી નીરખું તો આઘું કયારેય ખસે નહીં.
- વાત્સલ્ય
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 112041109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now