મનમાંથી વિસરાઈ જાય એ યાદ કેવી?
ચોળાઈને ઊડી જાય એ મહેક કેવી?
મનને મનાવ્યું અને એ માની જાય...
દોસ્ત! સ્વમાનને ભોગે મળે એ પ્રગતિ કેવી?
- ફાલ્ગુની દોસ્ત
રાધે કૃષ્ણ 🙏🏻

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112041280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now