The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કૃણાલમેવાડા Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful કૃણાલમેવાડા quote can lift spirits and rekindle determination. કૃણાલમેવાડા Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
❛ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે ,કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે.❜ #કૃણાલમેવાડા *ઘરમાં જ રહો, સુરક્ષિત રહો*
તું ને હું એક મંજિલના રાહી તું ને હું એક સરિતાના સાથી છતાંય ક્યાંની છે આ ઉદાસી શનિ છે નઝરો ની આ નારાજગી. #કૃણાલમેવાડા
ગૂંગળામણ નું કારણ દરવખતે ફક્ત ઓક્સિજન ની અછત નથી હોતી, ક્યારેક દિલમાં દબાવી રાખેલી વાતોનો ભાર પણ હોય શકે. #કૃણાલમેવાડા
પહેલા મરતા મરતા જીવતો હતો.. જ્યારથી મરતા મરતા જીવ્યો (બચ્યો)છું, ત્યારથી જીવનની પરિભાષા જ બદલાઈ ગઈ છે. #કૃણાલમેવાડા
ઉંમર પ્રમાણે શરીર પરની કરચલીઓ ચલાવી લેવી, પરંતુ વિચારો ની ઈસ્ત્રી દિલોદિમાગ પર જરૂર ફેરવી લેવી... #કૃણાલમેવાડા
કરવા ચોથની રાત્રે પાડોશીના ધાબા પરથી સાંભળેલું... “તમારું મોઢું જોવા ચાયણી મળતી નથી, વાસણ ધોઈને ઠેકાણે મુકતા હો તો !” #કૃણાલમેવાડા
कमजोर नहीं नादान नहीं बस मेरा मन मेरे बस मे नहीं... #કૃણાલમેવાડા
એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈ નું બ્રહ્માસ્ત્ર છે.. #કૃણાલમેવાડા
ઘણા દિવસો થી વિચારી રહ્યો હતો અંતે આજે વધારાની એપ્સ અને વધારા ની મેમરી ડિલિટ કરી દીધી અને ફોન હેંગ થતો બંધ થઇ ગયો. એવી જ રીતે જો સ્વાથીઁ સબંધો ને ડિલેટ કરતા શીખી લઈશુ તો આપણું જીવન પણ સ્ટ્રેશ ફ્રી થઇ જશે.. #કૃણાલમેવાડા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser