દોષારોપણ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

દોષારોપણ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful દોષારોપણ quote can lift spirits and rekindle determination. દોષારોપણ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

દોષારોપણ bites

જો મનમાં વાવ્યા હોય
ધર્મ પારાયણ નાં બીજ
તો જીવન લાગે એક મધુર ફળ

પણ જો મનમાં વાવ્યા હોય
દોષારોપણ નાં બીજ
તો જીવન બને કડવું ઝેર
#દોષારોપણ

મન મોટું કરીને પણ સમજી લઉં છું ઘણું
દલીલબાજીમાં હવે ક્યાં સમય વ્યતિત કરું
દોષારોપણ કરે કોઈ તો સમજી શકાય છે
પોતાના જ જયારે દોષ આપે તો ક્યાં જવું
#દોષારોપણ

દોષારોપણ એ થાય
ને વાદવિવાદ પણ થાય
રીમોટ માટે જંગ એ થાય
ને મુશ્કેલીમાં સંગ પણ થાય
રીસામણાં એ થાય
ને મનામણાં પણ થાય
ભાઈ-બહેન નો સંબંધ છે
આમાં બધું જ આમ જ થાય
#દોષારોપણ

કંઈક અધૂરા મનથી દલીલ કરતાં રહ્યા
મને કમને પણ દોષારોપણ પણ કરતાં રહ્યા
ના જાણે કેમ સામે મારી જોયું પણ નહીં
નજર મેળવવાથી પણ હંમેશા બચતા રહ્યા
#દોષારોપણ

Happy Raksha Bhandhan to all




દોષારોપણ જેવું સહેલું કાર્ય આ જગતમાં કોઈ નથી.
#દોષારોપણ

માફ કરશોજી... (પુરી પોસ્ટ વાંચવા વિનંતી)
સ્પષ્ટ, સીધું ને સરળ છે અહીં #દોષારોપણ
પરિણામ અંગે તકનીકી ખરાબી જ કારણ?

પ્રિય વાંચકમિત્રો,
તા. 2 ઓગસ્ટ નાં શબ્દ પૂછતાછ/પૂછપરછનું પરિણામ રાતે ૧૨ વાગ્યે કેમ અચાનક બદલાય જાય છે??
કદાચ ઘણા લોકો સાથે આવું બનતું હશે...

જેનાં લીધે અમૂક કલમની શાહી સુકાય જાય એ કેટલા અંશે યોગ્ય?

વિગત:
ગઈ કાલના 'પૂછપરછ' શબ્દની સ્પર્ધામાં બપોરથી લઈને રાત્રે 11:59:59 વાગ્યા સુધી(તા 2 Aug) બે વ્યક્તિ સતત leading માં હતા. (નીચેની image માં time અને name ચેક કરો) રાત્રે 12 વાગ્યે (તા. 3 Aug) અન્ય વ્યક્તિ winner બને છે.. (જે same વિકમાં winner હતા.) એ winner બપોર 1 વાગ્યાથી રાતનાં 11:59:59 સુધી એક વાર પણ leading માં નથી...

આવું કેમ?

રાત્રે 12:00 થી 12:01 ની વચ્ચે 2 વખત winner ના names બદલાતા જોવામાં આવ્યા. મને લાગ્યું કે software તારીખમાં ભારે confuse હતું. આખરે તા 2 ના સાચા winners ને પડતાં મુક્યા. #तख्ता पलट गया! એ વ્યક્તિ પસંદ થઈ જે leading માં નહોતી. 11:59 થી 12 સુંધીમાં winner થયેલી વ્યક્તિ એકસાથે 100 likes થી આગળ. (#રીયલ winner ને 90 likes હતા!!) તો.. software દ્વારા નક્કી થયેલ winner ને #1 minute માં 100 #extra likes ક્યાંથી આવી ગયા?
અને જો likes હતા જ તો આખો દિવસમાં leading માં કેમ નહીં?

આવું કેમ? !!!!
મારુ વ્યક્તિગત #અનુમાન - software તકનીકી ખરાબી એ set કરાયેલ date and timing છે.
રાત્રે 12 વાગ્યે date change થાય છે. એટલે software નવી તારીખ પ્રમાણે #eligible ઉમેદવારને calculate કરે છે. (જેમાં જેનું 1 week પૂરું થઈ ગયું છે તે automatic આગળ આવી જાય છે...

#સમસ્યાનું સમાધાન: (મારી ગણતરી જો સાચી હોય તો)
software માં, Winner જાહેર કરવાનો #સમય 11:59 નો set થાય તો આ સમસ્યા ન આવે...

નીચે આપેલ screenshotમાની બન્ને વ્યક્તિ તા 2 Aug માટે #સાચા #Winner છે. જે આપણી જેમ કોઈ દુરની વ્યક્તિ હશે. આપણે ઓળખતાં પણ નહીં હોઈએ...!
પણ જે છે તે છે.. અન્યાય કોઈની સાથે પણ શાને થાય?
અન્યાય એ અન્યાય જ છે... એ જ મારા તરફથી દોષારોપણ છે. (આ #હકીકત છે, વાર્તા નહીં)

તા.ક. નીચેના pic માં #11:58 leading time circle કરેલ છે.
#અભિલાષા : પોસ્ટમાની બન્ને વ્યક્તિ (જે આપણી જેમ જ કોઈ આશા સાથે લખતી હશે.. તેમના પેનની શાહી સુકાય ન જાય માટે) winner #જાહેર થાય એ જ #નમ્ર અરજ સાથે...

અસ્તુ (#દોષારોપણ અને #નિવારણ સાથે)

આપનો/સૌનો #શુભેચ્છક
કેતન વ્યાસ

#દોષારોપણ

#દોષારોપણ

ધ્યેય રાખ્યો છે એક જ
જીવનભર,
દોષારોપણ ન કરીશ કયારેય
કોઈ પર.

-Hiten Kotecha

આપણે એવા તો ન હતા
સમસ્યા કોઈપણ હોઈ
ઉકેલી હતી સંગાથે સૌ
સમય સાથે કંઈક બદલાયું
સ્વભાવ આપણા પણ
હવે કંઈક ખૂંચે છે ખરું
સંગ તમારે સમસ્યા ક્યાં
પરેશાન કરતી હતી કદી
સમસ્યાને પણ બદલી નાખી
અવસરમાં ઘણી વાર
શંકા કુશંકામાં આજે ઘેરાયા
સમસ્યા મોટી થતી ગઈ
એકબીજા પર દોષારોપણ
જાણે સહજ બની ગયું
આવો સમયને પાછળ લઇ જઈએ
સમસ્યાને અવસરમાં બદલી નાખીએ

#દોષારોપણ

દરેક કાર્ય તમારી પોતાની જવાબદારીએ કરવું જેથી તે કાર્યમાં સફળતા મળવા પર શ્રેય અને નિષ્ફળતા મળવા પર દોષારોપણ અન્ય પર ન કરવું પડે.
#દોષારોપણ