શૂરવીર Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

શૂરવીર Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful શૂરવીર quote can lift spirits and rekindle determination. શૂરવીર Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

શૂરવીર bites

શૂરવીર ના લલાટે લખેલુ નથી હોતુ કે પોતે #શૂરવીર # છે,

એ પોતાની સાહસતા,તેજસ્વીતા,કર્મનિષ્ઠા,

અને હોશિયારી થી ઓળખાય જ જાય છે.



#શૂરવીર

#શૂરવીર


ખરેખર આજ સાચો સમય છે.
શૂરવીર બનવા નો.
આત્મનિર્ભર બની, કોરોના થી ખુદ બચો,
ઘરના સદસ્યો ને ભી બચાવો.
નો કોરોના ને ફેલાતો અટકાવો.


kp_rocks

સાચા શૂરવીર લાઈક કરે કે ના કરે મહત્વનું એ નથી ..
મહત્વ નું એ છે. એ અમલ મા ઉતાર સે
શૂરવીર બન સે..

થયા વખાણ જેના પીઠ પાછળ
સાચો એ શૂરવીર જીત પાછળ
#શૂરવીર

:::::::::::::::::::: #શૂરવીર :::::::::::::::::::::::::::

વીર, ધીર ને
ગંભીર હોય એજ
આ શૂરવીર.

રાત જાગીને
દેશને સુવડાવે
આ શૂરવીર.

ઠંડી ગરમી
વરસાદ સહે છે
આ શૂરવીર.

માં ભોમનાં જ
આંચલમાં રમે છે
આ શૂરવીર.

સરહદને
નિજ ઘર બનાવે
આ શૂરવીર.

અરે...!

દેશ માટે જ
શહીદ થઈ જાય
આ શૂરવીર.

:::::::::::::::::::::::: હાઈકુ:::::::::::::::::::::::::

લી:- રુદ્ર રાજ સિંહ
તા:-૧૯/૦૫/૨૦૨૦
સમય:- ૧.૪૪

ભારત જેવા મહાન રાષ્ટ્રની પાસે માત્ર નેતા જ નહિ,

પણ એક શૂરવીર યુદ્ધનેતા હોવો અત્યંત જરૂરી છે.

#શૂરવીર

#શૂરવીર

શૂરવીર એ જેને કોઇ ડર નથી.
શૂરવીર એ જેની કોઈ પાબંધી નથી.
શૂરવીર એ જે પોતાની ક્ષમતાને જાણી ગયો છે.
શૂરવીર એ જેને નિર્બળતાને હરાવી દીધી છે.
શૂરવીર એ જેને પોતાના પર કાબૂ મેળવી લીધો છે.
શૂરવીર એ જેને લક્ષ્ય સાધવામાં કોઈ રોકી શકતું નથી

અને

આવા જ શૂરવીરો...

સફળતાના સરે પહોંચે છે ને તેને રોકવાની શક્તિ કદાચ કોઈનામા નથી'

જયારથી ઉછરતો માના ઉદરમા,
સાંભળતો કથાઓ, શૂરવીરોની.
પછી બાળપણે બને બાણાવળી,
ને યુવાનીમા જલકાય આતુરતા.
એ બને શૂરવીર નહી એમા સંદેહ,
રહેતો અપાર પોરસ એના નયનોમા.
કાયા એની કદાવર ને કાળજુ કઠણ,
મુછો અણીયારી ને અવાજ ભયાનક.
શીરે શોભતી પાઘડીને, કપાળે તિલક,
હાથમા શોભે ભાલા-તલવાર ને શસ્ત્રો.
દુશમનો ભાગે એની એક હાકલની ધાકે,
પછી કહેવાય જ ને એને ધરાનો સાવજ.
સર્વ દા'ડા સરખા ગણી તમામ દુખો વેઠે,
ધરાના રક્ષણ કાજે મોતને હસતા ભેટે.
અંતે પસંદ કરે તીરંગાને કફન બનાવવુ,
પણ લડી લે એ ન હારે કદી હિંમત._ રશ્મિ

#શૂરવીર

"ઓ શૂરવીર મારે તમારા પર શું લખવું જોઈએ તેની મને ખબર નથી કે મારી પેનમાં આટલી શાહી નથી,ત્યાગ ને લખું થોડા શબ્દો માં હું એવો સિપાહી નથી."
#શૂરવીર
લી:જય મોદી