#bites એ પાણી છે અને તમારૂં મન પાણી ભરવાની બાલ્ટી.
🙏
જો તમે લાઈક્સ અને કોમેન્ટસ કરતા નથી, મતલબ તમે ઉપરછલ્લી રીતે વાંચી જાવ છો, અને મનનો ઉપયોગ કરતાં નથી
🙏
આથી બાલ્ટી(મન) તળકામાં(જીવન નાં સ્ટ્રેસમાં) સળી જવાની, એટલે જ કોઈકવાર તમને વાંચન બોરીગ લાગવા માંડે છે, સાચું નેં?