Hi, I am Swati Joshi. Had been a casual announcer at All India Radio and now a creative Content Writer at swatisjournal.com. Hope you will enjoy my Short stories, articles and poems published in Gujarati, Hindi and English.

ટેકનોલોજીએ માનવ જીવનને ઘણું બદલ્યું છે પરંતુ, માણસનો મૂળભૂત સ્વભાવ કે પ્રકૃતિ બદલી શકે તેવી કોઈ ટેકનોલોજીનો આવિષ્કાર હજી સુધી તો કરી શકાયો નથી..👩‍🏫



આજની આપણી Small Story માનવ સ્વભાવની આવી લાક્ષણિકતાને થોડાં હળવા સ્વરૂપમાં લઈને આવી છે. વાંચો, માણો, આનંદો અને હા, મને લખશો જરૂરથી... લખશો ને? ✍️🙏

-

-

-

આપ જો હમણાંથી અમારી સાથે જોડાયા હો તો, આ લિંક પરની વાર્તાઓ તમારે માટે નવી હશે, ખરું ને? વાંચીને મને જણાવજો કે વાર્તા ગમી કે નહીં? 👇👇👇👇

https://swatisjournal.com/small-story-monthly-tiny-story...



#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Read More

શિક્ષણ અને તેની જરૂરિયાતનો મૂળ હેતુ હવે જાણે વિસરાઈ રહ્યો છે અને માતા-પિતા માટે એ વિષયમાં પોતે કેટલું કરી રહ્યા છે અને બાળક એ વિશે કેટલું કરી શકે તેમ છે તેની હોડ કે સ્પર્ધા એટલે શિક્ષણ એવો અર્થ સર્વગ્રાહી બની રહ્યો છે ત્યારે, બાળક સદૈવ બાળક જ રહેવાનું એ યાદ રાખવું ફરજીયાત છે...📚🧮📝👼

આજની અમારી આ Small Story આપને ગમશે તેવી આશા રાખું છું... આપનાં અમૂલ્ય પ્રતિભાવો વડે પ્રોત્સાહિત કરશો.. ✍️🙏

વધુ વાર્તાઓ માટે આપ આ લિંક પર ચોક્કસ મુલાકાત લેશો..

👇👇👇👇

https://swatisjournal.com/category/small-stories

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Read More

મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન! ✨💖



‘આરુણિ-નિવાસ’ માં એવું શું છે જે તેને એક સાધારણ ઘરથી અલગ, સુખનું સરનામું બનાવે છે?🏡

વાંચો, માણો, શેયર કરો અને તમારો પ્રતિભાવ લખી મોકલો ને...

✍️🙏👇👇👇👇

https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story...

-

-

-



#stories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Read More

આપણે ત્યાં હવે 60+ વયજૂથના લોકોનાં પરિવારોમાં ઘણાં નજીક કે દૂરના સગા-સંબંધી વિદેશ પહોંચી ગયા છે કે પહોંચી રહ્યા છે અને અત્યારે જે લોકો 40+ છે એ માતા-પિતાનો લગભગ આખો વર્ગ જ એમના સંતાનોને ભણાવવા અને પછી એમને ત્યાં સ્થાયી કરવા વિદેશ તરફ મીટ માંડી, તૈયારી કરવા લાગી ગયા છે ત્યારે, પ્રશ્ન એ છે કે બહાર એવું શું છે જેનું આકર્ષણ છે? ✈️

આપણે સૌ જોઈએ અને જાણીએ છીએ કે બહાર નોકરી, ઘરકામ અને બાકીની દરેક જવાબદારી અંગત ધોરણે જ નિભાવવાની રહે છે. બીજું, કમાણી ડોલર કે પાઉન્ડ કે બીજી કોઈ પણ કરન્સીમાં હોય ખર્ચ પણ તેમાં જ થાય એટલે એ પણ મુખ્ય કારણ ન હોઈ શકે. વિદેશમાં પ્રાથમિક શિક્ષણ અને અમુક સ્તર સુધી મેડિકેશન (દેશ મુજબ અલગ અલગ સવલતો હોય છે.) ફ્રી હોય છે એટલું જ, બાકી, વિશેષ સુવિધાઓ ઘણી મોંઘી છે. નોકરીઓમાં પણ ઘણી જ સ્પર્ધા અને અસુરક્ષા પણ આપણા કરતા વધારે છે છતાં, એ શું છે જે લોકોને અહીંથી મૂળ ઉખેડી નાખવા મજબૂર કરી રહ્યું છે? 🤷‍♀️

મારા અવલોકન મુજબ બે વાત છે -

1. ત્યાં સ્થાયી થયેલ લોકોનું વાસ્તવિક જીવન શું છે એ નજીકથી જાણ્યા વિના એ લોકોનાં ફોટોગ્રાફ્સમાં જોવા મળતા સ્વચ્છ, ઓછા ગરમ(દેખીતા!!), ફિલ્મોમાં જોયા હોય તેવા અને ખાસ તો ભીડભાડ વિનાનાં લોકેશન એ બહુ વિચારી ન શકતા, સતત સરખામણીમાં જીવન પસાર કરતા, સાધારણ લોકો માટે વિદેશમાં સ્થાયી થવા માટેનું મોટું આકર્ષણ છે.

2. બીજું કારણ જેમાં મોટાભાગના લોકો મનમાં ચોક્કસ સહેમત થશે કદાચ જાહેરમાં સ્વીકારી ન શકે એ છે કે, આપણે ત્યાં કુટુંબ વ્યવસ્થા અને સામજિક વ્યવસ્થાને નામે અપેક્ષાઓ, ખર્ચ (પ્રસંગો, વ્યવહાર, મિલકતની ખરીદી વગેરે) અને તેને પરિણામે રોજ જોવા મળતા ડ્રામાઓને કારણે એટલો બધો સમય અને શક્તિનો વ્યય થાય છે કે સમય સાથે બદલાતી વ્યવસ્થામાં વધતા જતાં ખર્ચને પહોંચી શકાય તેટલું કમાવામાં સાધારણ માણસ પાછો પડે છે. બહાર સ્થાયી થાય તો, કમાવાની ક્ષમતા અને તક પ્રમાણે ભવિષ્ય સુરક્ષિત બનાવી શકવાનો પ્રયત્ન તો કરી શકે, આ વિચાર પણ ઘણાને વિદેશ તરફ ખેંચી જાય છે.

એટલે, ચડસા-ચડસીમાં હેતુ વિનાનું પલાયન કે બ્રેઈન-ડ્રેઈન પર તર્ક-વિતર્ક કે તેનાં તરફી કે વિરોધી ચર્ચાઓને બદલે આ મુદ્દાઓ પર પણ વિચાર અને બદલાવની જરૂર નથી?🤔

વિદેશમાં સ્થાયી થયેલ વાચકમિત્રો આના પર ચોક્કસથી પ્રકાશ પાડશો.😇🙏

આ મુદ્દે તમારા વિચારો પણ મને લખી જણાવો ને.. ✍️👇👇👇

-

-

-

#mamro #Charcha #consciouscharcha #PureHonesty #charchawithoutchai #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Read More

કોઈની ગેરહાજરીને લીધે વિસ્તરેલા નિશબ્દ ખાલીપા વડે આવૃત્ત મનની વેદનાને શબ્દો મળે તો એ કંઇક આવા હશે, ખરું ને? 🖌📜



આ સાથે Swati's Journal ને એક નવું રૂપ મળ્યું છે તો ચોક્કસ મુલાકાત લેશો. અમારા અમૂલ્ય ગેસ્ટ રાઈટર જપન વોરાની આ કવિતા વાંચશો ત્યારે એકદમ ડાબા ખૂણામાં 👏 આ પ્રકારનો એક આઇકોન હશે આપ તેનાં પર ક્લિક કરી કૃતિને બિરદાવી શકશો અને અમે પણ ત્યાં આપની હાજરી જોઈ શકીશું...



તો, વાંચો, માણો અને બિરદાવવાનું ભૂલશો નહીં અને હા, દર વખતની જેમ કમેન્ટ્સ તો કરશો ને? 💁‍♀️✍️👏

https://swatisjournal.com/khalipo-gujarati-poetry-japan-vora





-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Read More

આપણા સમાજમાં સ્ત્રી દીકરી, વહુ, માતા કે નાની / દાદી તરીકે જીવે ત્યારે પોતે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવી શકે તેવી સવલત હજી પણ નથી. એટલે એ જ વ્યવસ્થા અંતર્ગત સ્વાધીનતા, સ્વાભિમાન, પસંદ-નાપસંદ આ શબ્દો જાણે સ્ત્રીઓ માટે વિશેષાધિકાર માનવામાં આવે છે....



અહીં વાર્તાનાં શાંતિ મા કોઈની યાદ અપાવતા લાગે તો મને જરૂર લખી જણાવશો... 👇👇👇👇 ✍️🙏

https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati

-

-

-

#stories #smallstories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Read More

આપણે જાણીએ છીએ પણ માનવા રાજી નથી કે આપણા સામાજિક માળખામાં વધી રહેલી એકલતા એ ડાયાબીટીસ, હૃદયરોગ કે કેન્સર કરતાં પણ વધુ જીવલેણ બની રહી છે. 😒🥀





સંબંધમાં લોકો એકબીજાનો એટલો ઉપયોગ કરી રહ્યા છે કે માત્ર આનંદ, રાજીપો કે દરકાર કોઈ સંબંધને ટકાવી શકે કે તેનું પરિણામ હોઈ શકે એ માની શકવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે, તમને જો આ રચના તમારા મનનાં ભાવોને અવાજ આપતી જણાય તો, તેને સ્વજનો સુધી પહોંચાડજો અને મને લખીને જણાવજો.. 👇👇👇✍️🙏

https://swatisjournal.com/aapi-shako-to-a-gujarati-poetry

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Read More

The list is short yet it's a big deal, isn't it? 🦸‍♂️

-

-

-

Like what you read? Find more such thoughts at https://swatisjournal.com/week-two-mar-2018

સારાંશ - પ્રામાણિક, ન્યાયી કે સદાચારી રહેવા માટે થોડી એવી હિંમત અને ઘણી જ વધારે દાનતની જરૂર પડતી હોય છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Read More

નૂતન વર્ષની અમારી નવી જ પ્રસ્તુતિ એટલે આ Small Stories! 📖💝

આપ સૌએ તેનાં પર વરસાવેલ પ્રેમ અને આપેલ આવકાર બદલ હૃદયથી ધન્યવાદ!! 🙏



કોઈ વાચકમિત્ર અઠવાડિયાની શરૂઆતમાં રજૂ થતી આ ટચુકડી વાર્તાઓનો સાથ ચૂકી ગયા હોય તો, તેમને માટે મહિનાનાં અંતમાં ચારે ચાર Small Stories એકસાથે લાવીએ છીએ, જે સ્હેજ! ☺️👍



તો વ્હાલા વાચકો, વાંચો, માણો અને મને પરત લખીને પ્રોત્સાહિત કરતા રહો તેવી કામના સાથે- Happy Reading! 📚✍️👇👇 👇



https://swatisjournal.com/small-story-monthly-tiny-story-gujarati-stories-january-2023

-

-

-

#stories #smallstories #fiction #tinystories #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

Read More

આપણા માટે સુખ, ખુશી, પ્રગતિ આ દરેકનાં માપદંડો સમય અને સંજોગો પ્રમાણે ચોક્કસ બદલાતા રહે છે જેમાં, માણસ તરીકે સતત આહત કરતાં અનુભવો પણ સામેલ છે. પરંતુ,દરેક પાસે જીવનમાં કોઈક એવું ચોક્કસ છે જે આ દરેક અનુભવોથી પર એવી શાંતિ બક્ષે… તમારી પાસે પણ છે ને? 👼



તમને શાતા આપે એવું કોઈક સાથે હોય તેટલા નસીબદાર હો તો, તમને આ ચોક્કસ સ્પર્શી જશે.. 👇👇👇

https://swatisjournal.com/tyaa-sudhi-taklif-nathi



અને જો ન હોય તો, આપણે કોઈને માટે એ વ્યક્તિ બની શકીએ, સાચું ને?🧚‍♀️❤️‍🩹

-

-

-

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Read More