H_R Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

H_R Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful H_R quote can lift spirits and rekindle determination. H_R Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

H_R bites

*વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય.....* *સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.*.........
#H_R
-E₹.H_₹

કરોડો નો બંગલો હોય કે લાખો નું #Furniture હોય કે મોંઘુ #Decoration પણ બે માણસ વચ્ચે પ્રેમ ના હોયબોલચાલ ના હોય લાગણી ના હોય ખાલી સમાજમાં દેખાવ ખાતર જોડે રહેતા હોય તો બધું નકામું છે કેમ કે પછી ગમે એટલો મોંધો #Asian_paint લગાવશો દિવાલો ક્યારેય નહીં બોલે. #સત્ય
#H_R

-E₹.H_₹

દરરોજ તમને શુભ સવાર
કહેવાનો એક જ આશય છે કે
મુલાકાત ભલે ને ગમે ત્યારે થાય પણ
તમારી સાથેની લાગણી અનુભવાતી રહે !!
શુભ સવાર
#H_R

-E₹.H_₹

#H_R
-E₹.H_₹

#H_R
-🅔₹.🅗_🅡