Social Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Social Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Social quote can lift spirits and rekindle determination. Social Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Social bites

""હું તો એકલો રંગાઈ ગયો""

જગની ખટ-પટ છોડીને,
ખુદના દોષ શોધીને,
મન મેલું મારું ધોઈને,
હું તો મુજમાં સમેટાઈ ગયો..

મીત-પ્રીતને ખોઈને,
જીત-હારથી ઉઠીને,
આતમ દોરા બાંધીને,
હું તો ચિતમાં ગૂંથાઈ ગયો..

ભીતર ધૂણી ધખાવીને,
કાળી રાખ ખંખેરીને,
નભની હટો માંડીને,
હું તો અંતરે સંકોચાઈ ગયો..

મોહ-માયા બધી મૂકીને,
લોભે તાળા મારીને,
શ્વેત રંગમાં ડૂબીને,
હું તો એકલો રંગાઈ ગયો..

-મેહુલ વઢવાણા 'માધવ'

#સામાજિક #પ્રેમ #કવિતા #themehulvadhavana #love #poetry #social

"We are the ordinary people, who are accustomed to find happiness by making small adjustments to the situations we’ve gotten in life. We can mould our lives by making little compromises that lead us to the fleeting moments of joy.... "

Read the article 🤓📖
Write me back ✍️
Please don't forget to give me my✨️⭐️
-
-
-
https://swatisjournal.com/eng-should-we-tell-them-or-not/

#series #wellness #healthylife #relationship #social #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

"ભવિષ્યમાં દવાઓ આપણો ખોરાક બને તે પહેલા સાચો ખોરાક આપણા માટે દવાનું કામ કરે એ જરૂરી છે. સારો ખોરાક, સારી ટેવો, સારી સોબત, સારા વિચાર અને સરસ ઊંઘ બસ આ જ તો છે સ્વસ્થ જીવનનાં પગથિયાં!"
જો આપ પણ આ વાતથી સહમત છો, તો આ લેખ આપને માટે જ છે... 👍✍️
વાંચીને શેયર કરશો અને મને જરૂર જણાવશો કે, આપનું આ વિષયમાં શું માનવું છે? આપે કરેલા રેટિંગથી લખનારને ચોક્કસ પ્રોત્સાહન મળશે.. ⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/guj-malnutrition-overnutrition.../
#series #wellness #food #nutrition #Social #health #parenting #foodhabits #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Hindi Poetry on social issues collection 1

नीचे दिए लिंक पर जाकर पढ़े

https://mhlekhani.blogspot.com/2020/11/indian-politics-c1-hindi-poetry-on.html

#social #hindipoem #socialpoem

Kal vagh baras hai jisme ham sarswati maata ki aaradhana karte hai sath hi dhan teras jisme bhi tarah tarah se maa laxmi ka poojan karte hai! Kyunki hame apne ghar me laxmi chahiye lekin ghar ki beti nahi chahiye betio ko padhai se door rakh ke shadi karva dete hai! Agar laxmi chahiye toh ghar ki laxmi ko sarswati se vanchit naa rakhe use udane de.... #diwali #bharatkilaxmi #beti #diwalidecorations #vakbarsh #dhanteras #rangoli #social #narisakti #art #yayawargi #creatdonthate ? #diye #betibachaobetipadhao