paryushanparv Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

paryushanparv bites

અંદર જે ખૂંચે છે, તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ!

પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ ગણાય ? સાચું પ્રતિક્રમણ કેવી રીતે થાય ? આ સંવત્સરીના પર્વે જાણીએ પ્રતિક્રમણનો મહિમા: https://dbf.adalaj.org/ZMWTuAsb

#ParyushanParv #Paryushana #forgiveness #SaySorry #lifelesson #Samvantsari2023 #trending #dadabhagwan #dadabhagwanfoundation

ભૂલો ધોવાનો આજ અમૂલ્ય અવસર,
પ્રતિક્રમણથી હૃદય પવિત્ર થાય છે.

જીવનમાંથી દ્વેષભાવ અને વેરને દૂર કરવામાં પ્રતિક્રમણ કેવી રીતે મદદ કરે છે, ચાલો જાણીએ: https://dbf.adalaj.org/ApFz3HzJ

#samvantsari2023 #Paryushana #ParyushanParv #forgiveness #SaySorry #lifelesson #SelfImprovement #trending #dadabhagwan #dadabhagwanfoundation

બે હાથ જોડી, ઝુકાવ્યું છે મન... મિચ્છામિ દુક્કડમ!

મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. આમ મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ.

મિચ્છામિ દુક્કડમ્ વિષે વધુ જાણવા અહીં વાંચો: https://dbf.adalaj.org/ApFz3HzJ

#Samvantsari2023 #pratikraman #paryushan #paryushanparv #forgiveness #SaySorry #lifelesson #SelfImprovement #tips #dadabhagwan #dadabhagwanfoundation

તીર્થંકરી વિજ્ઞાન, પ્રગટ્યું દાદા થકી;
ચૌદમી આપ્તવાણી, જગ ચરણે મૂકી !

પર્યુષણ પારાયણના પવિત્ર પર્વે સાધીએ આધ્યાત્મિક પ્રગતિ: https://dbf.adalaj.org/aor7z3KS

#Paryushan2023 #ParyushanParv #Spirituality #ParyushanFestival #Pratikraman #DadaBhagwan #DadaBhagwanFoundation

Happy Samvatsari!
Samvatsari, the Festival of Forgiveness, is celebrated with great faith on the last day of the Paryushan, in Jainism. The Samvantsari Pratikraman, done by almost every devotee of Lord Mahavir on this day, holds a special significance!
So, what miracle does Pratikraman create?
To know, please follow the given link….
https://blog.dadabhagwan.org/lates.../happy-samvatsari-2021/
#paryushan #paryushanparv #samvatsari #forgiveness #forgivenessday #forgivenessquote #quoteoftheday #pratikraman #lordmahavir #mahavir #celebration #DadaBhagan #dadabhagwanfoundation #DBF

पर्युषण-पारायण शिविर का टीवी प्रसारण

पारायण शिविर के दौरान सुबह के सत्संग सेशन का टीवी प्रसारण 1 घंटा लेट होगा । विवरण नीचे दिया गया है।

शिविर / Akonnect / YouTube टाइम
सुबह 10 बजे से दोपहर 12.30 बजे तक
शाम 4.30 बजे से शाम 7.00 बजे तक

टीवी प्रसारण समय (केवल ईश्वर चैनल पर)
सुबह 11 बजे से दोपहर 1:30 बजे तक
शाम 4.30 बजे से शाम 7.00 बजे तक

#livestream #streaminglive #webcast #telecast #paryushanparv #paryushanparayan #paryushan2021 #ishwarchannel #youtube #youtubechannel #dadabhagwanfoundation #DadaBhagwan #DBF #hindiwebcast #tatasky #airtel #gtpl #videocon #dishtv #शिविर #पारायणशिविर #पारायण #टीवीप्रसारण