priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten bites

એક ભિખારીએ મને સ્મિત આપ્યું
અને
મેં એને ધુત્કર્યો

પછી વિચાર આવ્યો કે,
એ પળે, અમારા બે માંથી અમીર કોણ હતું ?

#priten 'screation

ઉનાળામાં કોયલની કૂહુ સાંભળવી ગમે
ચોમાસામાં મોરના ટહુકા સાંભળવા ગમે
પણ
તને તો દરરોજ સાંભળવી ગમે 👌👌

#priten 'screation

તુ એટલે
કાંટા વગરનું ફૂલ 🌸🌸

#priten 'screation

લગ્ન પહેલા ,.મારા સાસુ મને કહેતા હતા કે
મારી દીકરી તો બહુ ડાહી છે
પણ એમણે એવું નતું કીધું
કે
એ તમને ગાંડા કરી નાખશે 🤣🤪😜

#priten 'screation

ખુબ જ ચાહતપૂર્વક પડ્યો વરસાદ જમીનને ભીંજવી દેવા
પણ છેતરાઈ ગયો બિચારો
કારણકે, જમીનો ઉપર આવરણ હતું
ડામરની સડકો અને RCC ના પેવરનું

બિલકુલ, એક પ્રેમીનો થનગનાટ ઠરી જાય
પ્રેમિકાના બનાવટીપનની જેમ..

*હવે ક્યાં આવે છે સુગંધ ભીની માટીની*
*લોકોને ફાવી ગઈ છે perfume ની સુગંધ બનાવટી*

#priten 'screation

અમસ્તું જ તું ના ગરજ
ક્યારેક તો મન મૂકીને વરસ

છે પ્યાસ જન્મો જનમની
બસ રાહ જોઉં છું તારા આગમનની
#priten 'screation

જો હોય જીતવાનું ઝનૂન,
તો મંઝિલ ક્યાં દૂર હોય છે

બાકી તો, બહાનાઓ તો હજાર છે

#priten 'screation

जंगल के राजा सिंह को भी
शिकार के लिए
खुद निकालना पड़ता है ।
और
हम सोचते है की हम सबकुछ,
बैठे बैठे मिल जाए ।

Efforts, Efficiency and Enthusiasm
Can make you WIN 👍👍

#priten 'screation

નયન ને બંધ રાખીને મે તમને જોયા છે
અને,
નયન ને ખોલીને પણ, ફક્ત તમને જ જોયા છે. 😀

#priten 'screation