shayri Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shayri bites

કેવાં ગુલાબી ગુલાબી, છે તારા ગાલ
લાગે છે જાણે ,લગાડ્યું છે ગુલાલ

#Shayri by Priten

એવી તાકાત ક્યાં છે, મારી કલમમાં
કે વર્ણવી શકું , તને શબ્દોમાં

#Shayri by PRITEN

શું લખું શાયરી તારી ઉપર
લાગે છે,
ખુદ ચાંદ આવી ગયો છે પૃથ્વી પર 😊

#Shayri by Priten

નથી મને music ની સમજણ
પણ જોઈને તને,
દિલના તાર ઝણઝણી ઊઠે છે..

તું સ્નેહની સરગમ વગાડતી હોય છે કે શું?

#Shayri By Priten

કેવા શરારતી છે, તારા નૈન
જોઉ નહી, ત્યાં સુધી પડતું નથી ચેન
#Shayri by Priten

વરસાદ બની ને ભીંજવી દઉં તને
દિલની વાત કહી દઉં તને ❤️

#Shayri By Priten