Gujarati Quote in Religious by Bhavna Jadav

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના હારી હું ભોળાની દીવાની
**********************

ના હારી હું પાગલ છું ભોળાની દીવાની
આ દુનિયા ક્યાં મારુ કશું છીનવી લેવાની

હો ના વ્હાલી મને જીત હો મારી પ્યારી
હું બસ ભોળા સામે ભલેને હારી ન્યારી

ના હારી હું મારી પડખે ઊભો છે શ્રી હરિ
ના પરવા ન ફિકર હું એક ભક્ત ફકીરી

ના લેશમાત્ર મને જોને પરવા બીજાની
હુંતો આજન્મ મારા ભોળાની દિવાની

આ વિશાળ અફાટ દરિયા માં ફરતી
નિજ કાગળ કેરી કશ્તી મારી તરતી

ભલે આવે શું ભરતી કે ઓટ મજાની
નિજ મહાદેવ ના મને પડે ખોટ કશાની

આ મારગ મારો શ્રદ્ધા નો અફળ અડગ
ના હવે રહે કોઈ ડર મારો છે નિર્ભય ડગ

ધૂન ભોળાની ભક્તિ એવી લાગી સફળ
મારુ હૈયું પોકારે જાણે બની સોનુ નિર્મળ

મારી ભક્તિ આધ્યાત્મિક આસ્થા નો વટ
એ મહાદેવ કેરો મને મળ્યો પ્રેમ સંબંધનો પટ

હું વટેમાર્ગુ એક હા રે અલમસ્ત દિવાની
આજીવન શિવશંકર ની હું તો ભક્ત રેવાની

ના હવે કોઈ મોહ ના માયાની રાખું મેડી
મેતો ભલે પકડી હરિભજન ની કાંટાળી કેડી

ભાવુ કહેછે છોડી ચિંતા માનવ તું પણ સાંભળ
હરીને ભજવાનો ફરી નહી જોને મળે અવસર

મન મંદિરમાં દીપ પ્રાગટય ઉજાસ હૃદયમાં કરીને
કર મન રોશન ઝળહળ સંસારને શિવ પામીને

Gujarati Religious by Bhavna Jadav : 111387817
New bites

गांव की ज़िंदगी – सुकून का असली घर
गांव की ज़िंदगी – सुकून का असली घर

सुबह की पहली किरण जैसे ही खेतों पर पड़ती, पूरा गांव सुनहरी रोशनी से जगमगा उठता। पक्षियों की मधुर चहचहाहट, मंदिर की घंटियों की आवाज़ और ठंडी हवा मन को एक अलग ही शांति देती थी।

शहर में रहने वाली अनन्या कई साल बाद अपने दादा-दादी के गांव आई थी। शहर की भागदौड़, ट्रैफिक और मोबाइल की दुनिया में वह खुद को थका हुआ महसूस करती थी। गांव पहुंचते ही उसने देखा—हर चेहरे पर मुस्कान थी, हर घर का दरवाज़ा खुला था और हर इंसान एक-दूसरे का हाल पूछ रहा था।

एक सुबह दादाजी उसे खेतों में ले गए। हरी-भरी फसलें हवा के साथ झूम रही थीं। किसान मेहनत कर रहे थे, लेकिन उनके चेहरों पर संतोष साफ दिखाई दे रहा था।

अनन्या ने पूछा, "दादाजी, यहां लोगों के पास शहर जैसी सुविधाएं तो नहीं हैं, फिर भी ये इतने खुश कैसे हैं?"

दादाजी मुस्कुराए और बोले, "बेटी, खुशी बड़ी-बड़ी इमारतों में नहीं, बल्कि संतोष, अपनापन और प्रकृति के साथ जीने में होती है।"

उस दिन अनन्या ने बच्चों के साथ मिट्टी में खेला, पेड़ों की छांव में बैठकर कहानियां सुनीं, तालाब किनारे सूर्यास्त देखा और रात को खुले आसमान में अनगिनत तारों को निहारा।

जब वापस शहर लौटने का समय आया, तो उसके दिल में एक नई सोच जन्म ले चुकी थी। उसने समझ लिया कि जीवन का असली सुख केवल पैसा कमाने में नहीं, बल्कि अपनों के साथ बिताए गए पलों और प्रकृति के करीब रहने में है।

उसने तय किया कि चाहे वह शहर में रहे, लेकिन गांव की सादगी, प्रेम और शांति को हमेशा अपने जीवन का हिस्सा बनाए रखेगी।

सीख:
"सच्ची खुशी वहीं मिलती है, जहां मन को शांति, रिश्तों में अपनापन और प्रकृति का साथ मिलता है। गांव की सादगी ही जीवन की सबसे बड़ी दौलत है।" 🌿🌾

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now