કોઈ ના આગમન ની તૈયારી થઇ રહી છે
તો કોઈ ની વિદાઈ ની
કોઈ ઘર માં ઉમેરો થઇ રહીયુ છે
તો કોઈ સૂનું થઇ રહીયુ છે
કોઈ સપના સોહીરહીયુ છે
તો કોઈ સપના પૂર્ણ થતું જોઈ રહીયુ છે
ચોતરફ આનંદ નો માહોલ છે
ખુશી છવાઈ રહી છે
બસ આજ જીવન નો આનંદ છે
બસ આજ હરખ નો હેલારો છે
-Kaustubhi V Joshi KVJ