Gujarati Quote in Blog by Mahi Nikunj Raval【મીત】

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરત હંમેશા તમને દરરોજ એક નવી વાત શીખવાની તક આપે છે જોકે આજકાલ ના લોકો તે તક ને સારી રીતે લેતા જ હોતા ને પછી કહે છે કે મારી જોડે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું પણ પેલા તમને કુદરત ડગલેને પગલે ચેતવે છે. તે સમયે તમે નથી સમજતા.

Gujarati Blog by Mahi Nikunj Raval【મીત】 : 111985531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now