આ વીકેન્ડ સારો જાય એટલે મેં મારી પત્નિને આજે સવારે ચા પીતાં થોડાક રોમેન્ટિક થતાં કહ્યું...
ચા ખૂબ જ સરસ બની છે..આખા શરીરમાં તાજગી આવી ગઈ... માય ડાર્લિગ તું તો હજારમાં એક છે...એમ કહી એક ફ્લાઇંગ કીસ આપી...!
તો કહે બાકીની ૯૯૯ કોણ છે એ કહો...!
તાજગી અને રોમાંસની એક સાથે હવા નીકળી ગઈ...!
તમને કહેવાય નહીં તમે તો તાળી પાડી ખડખડાટ હસવાના છો મને ખબર છે...
હસતા રહો અને મસ્ત રહો