આપણો દેહ એ ઈશ્વરની દેન છે,
એને તાજો, કે ઉજળો રાખવા માટે,
એને નવા વસ્ત્રો ને અલંકાર પહેરાવવા, કે
ઓઢાડવા માટે, કે પછી હરવા ફરવા કે એને
મનોરંજન પૂરું પાડવા માટે, જે પૈસાની જરૂર પડે, અને જો એ પૈસો પ્રામાણિકતા સાથે કરેલી મહેનત, અને પરસેવાની કમાણીનો નહીં હોય, તો એ ઈશ્વર સાથે કરેલ વિશ્વાસઘાત જ કહેવાય, એનાથી વિશેષ બીજું કંઈ નહીં.
- Shailesh Joshi