ભગવાન
નાના-મોટા, નિર્ધન-ધનિક કે પછી સાચા કે ખોટા સૌનું,
કોઈ પણ ભૂલ કરતા પહેલા ધ્યાન દોરે છે,
કે પછી અટકાવે છે, અને એના માટે
પ્રભુ જે પરિબળનો ઉપયોગ કરે છે, એને આપણી ભાષામાં આપણે સલાહ કહીએ છીએ,
એને સાંભળવામાં, સમજવામાં, અને
અનુસરવામાં, ભલું તો આપણું જ થવાનું છે.
- Shailesh Joshi