આ ખેતી નું પ્લેટફોર્મ છે રોજે સારા નરસા અનુભવ થયા કરે ક્યારેક વગર વાંકે સહન કરવાનું ક્યારેક શેઢા પાડોશી ને શેઢા માં જ પેદાશ દેખાતી હોય તો પણ સહન કરવાનું ક્યારેક મજુર નું તો ક્યારેક ઈશ્વર નું પણ ..બસ મોજ થી જોઈ લેવાનું ને જીવી લેવાનું ..આટલી સમજ છે બસ
K@J