મિત્રો આ એક કાલ્પનિક , એક્શન , ડ્રામા અને સસ્પેન્સ વાળી કથા છે . આશા છે તમને પસંદ આવશે . રાતનો સમય છે . મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઈટ ટુર્નામેન્ટની ફાઇનલ ચાલુ છે . મેચ ખૂબ જ રોમાંચક મોડ ઉપર છે . આશા નગર ની ટીમને જીતવા માટે ત્રણ બોલમાં છ રનની જરૂર છે . વિકાસ સ્ટ્રાઈક પર છે જે ખૂબ જ સારો બેસ્ટમેન છે . આશા નગર ના પ્લેયરો ખૂબ ટેન્શનમાં મેચ જોઈ રહ્યા છે . મેદાનની બધી બાજુથી દર્શકોની નજર વિકાસ પર છે . સામે બોલિંગ પર સ્ટાર 11 નો સુપર ફાસ્ટ બોલર અક્રમ છે . જેણે પહેલા ત્રણ બોલમાં માત્ર એક રન આપ્યો છે .
કુપ્પી - પ્રકરણ 1
કુપ્પીપ્રકરણ ૧મિત્રો આ એક કાલ્પનિક , એક્શન , ડ્રામા અને સસ્પેન્સ વાળી કથા છે . આશા છે તમને પસંદ .રાતનો સમય છે . મુંબઈના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં નાઈટ ટુર્નામેન્ટની ફાઇનલ ચાલુ છે . મેચ ખૂબ જ રોમાંચક મોડ ઉપર છે . આશા નગર ની ટીમને જીતવા માટે ત્રણ બોલમાં છ રનની જરૂર છે . વિકાસ સ્ટ્રાઈક પર છે જે ખૂબ જ સારો બેસ્ટમેન છે . આશા નગર ના પ્લેયરો ખૂબ ટેન્શનમાં મેચ જોઈ રહ્યા છે . મેદાનની બધી બાજુથી દર્શકોની નજર વિકાસ પર છે . સામે બોલિંગ પર સ્ટાર 11 નો સુપર ફાસ્ટ બોલર અક્રમ છે . જેણે પહેલા ...Read More
કુપ્પી - પ્રકરણ 2
કુપ્પી ભાગ રકુપ્પી એટલે કે કુણાલ પટેલ .ભૂતકાળમાંથી બહાર આવ્યો આજે છ વર્ષ પછી એ કેનેડા થી મુંબઈ પોતાના પાછો આવી રહ્યો હતો .એરપોર્ટ પરથી સામાન લઈ ટેક્સી કરી એ પોતાના ઘર તરફ રવાના થયો . મુંબઈના જોગેશ્વરી એરિયામાં આવેલું આશા નગર અને એમાં આવેલી ગૌતમ ચાલમાં કુપ્પી એના મા બાપ અને મોટી બહેન સાથે મોટો થયો હતો .આશા નગરની બરાબર વચ્ચે ગૌતમ ચાળ આવેલી છે . 350 ફૂટના સિંગલ રૂમ જેમાં રસોડું હોલ અને એક બાથરૂમ છે . અને સંડાશ બહાર કોમનમાં છે . સી શેપમાં બનેલી આ ચાળ મા ત્રણ બાજુથી ઉપર જવાની લાકળા ની બનેલી સીડીઓ ...Read More