કેમ છો મજામાં? આશા રાખું છું કે કે આપ સૌ સ્વસ્થ હશો. વાચક મિત્રો આ મારી લખવાની પહેલ છે. કંઈ ભુલ થાય તો હું પહેલથી ક્ષમા માંગુ છું અને મારી વાર્તા ને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરું છું. આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ સાથે આડક કે સીધી રીતે સંબંધ નથી ધરાવતી. આ વાર્તા પ્રેમ ,રોમાંચ, ફેમિલી ડ્રામા થી ભરપૂર છે. આ વાર્તા ના મુખ્ય પાત્ર નંદિની અને શૌર્ય છે. જે દુશ્મની નિભાવતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શૌર્ય નો પરિવાર ખુબ ધનાઢ્ય હોય છે, પરંતુ થોડી ઘમંડભરી વૃત્તિ ધરાવે છે. બીજી તરફ, નંદિની નો પરિવાર સોંમ્ય અને વિનમ્ર સ્વભાવ ધરાવે છે. નંદિની ના ગામની જમીનને લઈ તેના ગામ અને શૌર્યના પરિવારમાં ઝઘડો ચાલે છે, જે આ ઝઘડો શૌર્ય અને નંદિની માટે વ્યક્તિગત બની જાય છે. આ ઝઘડામાં પણ બંનેના પ્રેમની મીઠાસ છૂપી છે.
નંદિની...એક પ્રેમકથા - ભાગ 1
નમસ્તે વાચક મિત્રો, કેમ છો મજામાં? આશા રાખું છું કે કે આપ સૌ સ્વસ્થ હશો. વાચક મિત્રો આ લખવાની પહેલ છે. કંઈ ભુલ થાય તો હું પહેલથી ક્ષમા માંગુ છું અને મારી વાર્તા ને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરું છું. આ વાર્તા ના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ સાથે આડક કે સીધી રીતે સંબંધ નથી ધરાવતી. આ વાર્તા પ્રેમ ,રોમાંચ, ફેમિલી ડ્રામા થી ભરપૂર છે. આ વાર્તા ના મુખ્ય પાત્ર નંદિની અને શૌર્ય છે. જે દુશ્મની નિભાવતા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. શૌર્ય નો પરિવાર ખુબ ધનાઢ્ય હોય છે, પરંતુ થોડી ઘમંડભરી વૃત્તિ ...Read More