સ્વપ્નિલ

(3)
  • 1.5k
  • 0
  • 532

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી .... ટ્રેન મોડી પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી " વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી " અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું " અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી . " કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી " કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી મોડી પડી એટલે મોડું થય ગયુ પણ મને હતું જ કે મારી વિધી મને લેવા જરૂર આવશે " જ્યોતિ બોલી રહી

1

સ્વપ્નિલ - ભાગ 1

શિવગઢ ના ટ્રેન સ્ટેશન પર ટ્રેન ની રાહ જોતા જોતા વિધી પોતાની કાંડા ઘડિયાળ માં ટાઈમ જોઈ રહેલી ....ટ્રેન પડવાના એનાઉસમેન્ટ થતાં વિધી ત્યાં આગળ રહેલા બાંકડા પર બેસી અને થોડી આંખો બંધ કરી અને કોઈક ની રાહ જોઈ રહેલી" વિધી ........... અરે ઓ વિધી ............ " વિધી આજુબાજુ જોઈ રહેલી" અરે અહીંયા છે તારી સામે વિધી ....... " વિધી નું ધ્યાન સામે દોરાયું" અરે જ્યોતિ તું અહીંયા ........ " આમ કહી વિધી દોડતી દોડતી જ્યોતિ તરફ પહોંચી ." કેમ એટલું મોડું થયું જ્યોતિડા ....... " આમ કહી વિધી એ જ્યોતિ ને ભેટી" કાઈ નઈ વિધિડા ..... ટ્રેન થોડી ...Read More

2

સ્વપ્નિલ - ભાગ 2

" કેવો દેખાવડો હતો નઈ પેલો ! કોણ હશે એ ! એની આંખો કેવી મોટી અને આકર્ષક હતી ! નામ હશે તેનું ! " આવા ઘણા પ્રશ્નો તથા ભાવો વિધી ની અંદર જાગી રહ્યા હતા .આવા ભાવો અને પ્રશ્નો ના વલય સાથે વિધી એ આંખો મીંચી .બીજા દિવસે સવાર થી વિધી અને તેની ટોળકી ની ધીંગા મસ્તી ચાલુ થઈ ગઈ ." અરે ચાલો બધા ટોળકી જમવા માટે બેસી જાઓ " શીતલ બેન એ બધા ને બૂમ પાડી બોલાવ્યા ટોળકી આવી અને સાથે જ જમવા બેસી આમ દિવસો પસાર થતા રહ્યા એક દિવસ શીતલ બેન , વનિતા બેન જ્યોતિ અને ...Read More

3

સ્વપ્નિલ - ભાગ 3

ત્યાં જ ડગ ડગ કરતી બુલેટ નીકળી બુલેટ ચલાવનારે થોડી બુલેટ વિધી ને ત્યાં રોકી .“ શું થયું ! સ્કૂટર માં કંઈ પ્રોબ્લેમ થયો છે ? ” પેલો વાહનચાલક પૂછી રહ્યોવિધી એ કાંઈ જવાબ ના આપ્યો અને મનમાં વિચારી રહી કે એક તો રસ્તા વચ્ચે સ્કૂટર પંચર થયું અને હવે આવા લફંડરો હેરાન કરશેપેલા વાહનચાલકે ઘણી વાર પૂછ્યુંવિધી નો મગજ થોડો ગરમ થયો તેણે સામે થોડું જોર થી બોલી“ તને ભાન નહિ પડતી કે મારે તારી મદદ ની કોઈ જરૂર નથી . હુ તારા જેવા લફંડરો ને સારી રીતે ઓળખું છું એકલી છોકરી જોઈ નઈ કે ..... ”“ ઓ ...Read More

4

સ્વપ્નિલ - ભાગ 4

" આવી ગઈ ! ક્યાં છે એ " જશવંત ભાઈ થોડો રાહત નો શ્વાસ લેતા હર્ષ ને પૂછ્યું" અહીં છે વિધી ચાલો બધા " ઘરના બધા જ લોકો બહાર નીકળ્યાત્યાં જ વિધી પેલા છોકરા સાથે બુલેટ પર ઘરના ડેલા માં પ્રવેશીજ્યોતિ એ જોયું" આ છોકરો કોણ છે " વનિતા બેન બોલ્યાં" અરે કાકી આ પેલો એ જ છોકરો છે જે સ્ટેશન પર .....તમને યાદ નથી કાકા મે કીધુ હતું તમને " જ્યોતિ બોલી" હા તો એ આ છોકરો છે " જશવંત ભાઈ અને બધા લોકો જોઈ રહ્યા ." પણ આ અહિયાં આપણી વિધી સાથે !!!! " શીતલ કાકી બોલ્યાં ...Read More