કિંગસ્ટન કોલેજ ના ઊંચા દરવાજા સવારના સૂરજ ઉગતાની સાથે જ ખુલી ગયા હતા અને કેમ્પસ માં સવારનો કૂણો તડકો પાથરી રહ્યા હતા. નવા સ્ટુડન્ટ્સ નર્વસ્લી આમતેમ ફરી રહ્યા હતા, કોઈ પોતાની કોલર સરખી કરતું હતું તો કોઈ પોતાનું ટાઇમ ટેબલ ચેક કરી રહ્યું હતુ. સીનીયર સ્ટુડન્ટ્સ વૃક્ષ નીચે શાંતિ થી બેસી ને મજાક મસ્તી કરતાં હતાં. કોલેજ ના પ્રોફેસર પણ સવારની કૉફી લઇ ને નવું સેમેસ્ટર ચાલુ કરવાની રાહ જોઈ ને આટા ફેરા મારતા હતા.
વારસો - 1
કિંગસ્ટન કોલેજ ના ઊંચા દરવાજા સવારના સૂરજ ઉગતાની સાથે જ ખુલી ગયા હતા અને કેમ્પસ માં સવારનો કૂણો તડકો રહ્યા હતા. નવા સ્ટુડન્ટ્સ નર્વસ્લી આમતેમ ફરી રહ્યા હતા, કોઈ પોતાની કોલર સરખી કરતું હતું તો કોઈ પોતાનું ટાઇમ ટેબલ ચેક કરી રહ્યું હતુ. સીનીયર સ્ટુડન્ટ્સ વૃક્ષ નીચે શાંતિ થી બેસી ને મજાક મસ્તી કરતાં હતાં. કોલેજ ના પ્રોફેસર પણ સવારની કૉફી લઇ ને નવું સેમેસ્ટર ચાલુ કરવાની રાહ જોઈ ને આટા ફેરા મારતા હતા.છતાં આજે, નવા સત્રની સામાન્ય ઉત્તેજના વચ્ચે, હવામાં કંઈક અલગ જ માહોલ ગયું. અચાનક વાતચીત ધીમી થઈ ગઈ, અને જિજ્ઞાસાથી ભરેલી આંખો દરવાજામાંથી પ્રવેશતી આકૃતિ તરફ ...Read More
વારસો - 2
અર્જૂન કપૂર ની કોલેજ લાઇફ શાંતિ થી ચાલુ થઈ. તે લોકોની નજરોમાં આવ્યા વિના તેના લેક્ચર અટેન્ડ કરતો, લાંબા સુધી લાઇબ્રેરી મા બેસી ને વાંચ્યા કરતો, અને બિનજરૂરી વાતો થી દુર રહેતો હતો. પરંતુ તેનો આખો કાળો પોશાક, આઈબ્રો પર બનેલું નિશાન અને સીનીયર સાથે થયેલા ઝગડા ના કારણે મળેલા નામ - લાયનહાર્ટ ના કારણે તેને અવગણવો લોકો માટે અશક્ય હતો.અર્જૂનને લોકો ધ્યાન આપે કે ન આપે તેનાથી કોઈ ફરક પડતો નહિ .તે કોલેજના બગીચામાં અથવા કૅન્ટીનના સૌથી દૂરના ખૂણામાં શાંતિ શોધતો. તે લોકોની નજરમાં આકર્ષિત થયા વગર જીવવા માંગતો હતો. પરંતુ કિંગ્સ્ટન કોલેજે તેને ચર્ચાના કેન્દ્ર માં રાખવાનું ...Read More