આ કહાની શરુ થાય છે 19 વર્ષ પહેલા.. પરંતુ તમે વિચારજો કે શું આટલો બધો પ્રેમ છે? શું તેમની છોકરી રાજકુમારી છે? કે શું તેના માં બાપ રાજા રાણી છે? મા બાપ પોતાના છોકરા માટે કાઈ પણ કરે છે..કાઈ પણ!, શું તે છોકરી ને પણ પ્રેમ છે પોતાના માં બાપ પ્રત્યે? .. .. આ વાત છે 19 વર્ષ પહેલા ની જ્યારે એક પતિ અને પત્ની માં બાપ બને છે. પહેલી વાર.. મા બાપ પોતાની નાનકડી ફુલ જેવી કોમળ , રૂ જેવી નાજુક અને દૂધ જેવી રૂપાળી અને કમળ જેવા આછા ગુલાબી દેખાતા રંગ ની નાનકડી એવી છોકરી તે પતિ પત્ની ના હાથમાં આવે છે. ત્યારે તેના માં બાપ ની આંખો માં તેને જોઈને ખુશી ના આંશુ નીકળી જાય છે. બેબી નું વજન ઓછું હતું પણ રૂપ જોઈને નર્સ પણ છક થઈ ગઇ. રૂ થી પણ પોચી , વાંકડિયા વાળ, નાનું ગોળ ચાંદ જેવું મોઢું નાના નાના હાથ પગ અને તેને જોઈને જોઈ j રહેવાનું મન થતું તે બેબી ને જોઈને જ તેની પર લાડ આવતું.
One Princess..or the Queen and King - 1
Hello dear friends thanks for coming & reading my story I hope you will enjoyed and loved it..️ કહાની શરુ થાય છે 19 વર્ષ પહેલા.. પરંતુ તમે વિચારજો કે શું આટલો બધો પ્રેમ છે? શું તેમની છોકરી રાજકુમારી છે? કે શું તેના માં બાપ રાજા રાણી છે? મા બાપ પોતાના છોકરા માટે કાઈ પણ કરે છે..કાઈ પણ!, શું તે છોકરી ને પણ પ્રેમ છે પોતાના માં બાપ પ્રત્યે? .. .. આ વાત છે 19 વર્ષ પહેલા ની જ્યારે એક પતિ અને પત્ની માં બાપ બને છે. પહેલી વાર.. મા બાપ પોતાની નાનકડી ફુલ જેવી કોમળ , રૂ ...Read More