The Glory of Life

(1)
  • 64
  • 0
  • 62

એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો " આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ના પૂજારી ને પણ જોઈ ને હસવું આવતું કે આ નાદાન બાળક આવી પ્રાર્થના કેમ કરતો હશે ? આ બાળક હવે સમજણો થઈ ગયો હતો છતાં તે દરરોજ મંદિર જઈને એ જ પ્રાર્થના કરતો. ઘણા લોકો તેની મસ્તી ઉડાડવા માટે એમ પણ કહેતા કે તારે સ્વર્ગ જોવા માટે પ્રાણ ત્યગવા પડે એમનેમ ના જઈ શકાય , તો તું પ્રાણ ત્યાગી દે , સારા કર્મો હશે તો સ્વર્ગ જોવા મળે.

1

The Glory of Life - 1

જીવનનો મહિમા ખરેખર છે શું ?મસ્તી માં જીવન જીવવું ?સિરિયસ થઈ ને જીવન જીવવું ?નિરંતર કર્મ કરીને જીવન જીવવું , યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં અલગ અલગ મહિમા થઈ જાય જીવનનો ?ચાલો તો જાણીએ જીવનનો મહિમા અમુક વાર્તાઓ થકી.....પ્રકરણ 1 :એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે " હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો "આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ...Read More