The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હે નારી હે સન્નારી જીવન તારું હવાનકુંડ ને કર્મ છે તારી આહુતિ ધૈર્ય તારો બળતો દીપક ને સહનશીલતા ની વાટ વણી તે અર્ધ્ય આપ્યું તે જીવન નું જાત ને આખી હોમી ને . સર્વ ને આશિષ આપ્યા તે જે બેઠા તુજ સમીપે છે. તે સર્વનું જીવન બદલ્યું છે જીવન તારું નીચોવી ને. રચી દુનિયા તુજ ઉદર થી ને વાણી થી વૈભવ ભર્યા. ઘર સંસાર ને ધન ભંડાર સદૈવ તુજ થી ભરતા રહ્યા. તુ સંચાર બની છે શક્તિ નો ભલે અબળા તુને ગણતા રહ્યા. માં,બહેન ને ભાર્યા રૂપે આશ તને જગત નિજ પૂજતા રહ્યા. "કવિ આશ " મહેશ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ગુજરાત
औरत नहीं बनना चाहेगी दोबारा किसी भी जन्म में औरत क्योंकि थका चुके हैं उसे ये समझौते जो उसकी परछाई बने बैठे हैं ये निरंतन खेले जाने वाले झूठे खेल जो उसकी संवेदना को डस रहे है। ये संस्कार की मूरत का लेप, ये सहनशक्ति का महिमा मंडन। जो हमेशा उसको मृत्यु के कगार पर ले गए । थक चुकी है वो इन से ऊब चुकी है उनसे, जिसके साथ वो चली कंधा मिलाकर, जिसके साथ सांस फूलते हुए भी वो दौड़ी वे ही ले गए उसे अग्नि परीक्षा में,। वे ही ले गए उसे निर्लज्ज सभा में। सदैव उपेक्षित एक ही जीवन, आशा की अपेक्षा में उपेक्षा की आशा में औरत फिर नहीं बनना चाहेगी दोबारा किसी भी जन्म में औरत। "कवि आश" महेश गढ़वी पुलिस इंस्पेक्टर गुजरात
अब तो तुम आदत हो खाकी। मेरी हर नब्ज में घुली हो खून की तरह। तुम ही तो जज्बात हो खाकी। मेरी हर विजयमें शामिल हो गर्वकी तरह। तुम शान हो मेरी खाकी। मेरी हर धड़कनमें दौड़ती हो सांसोंकी तरह। अक्सर शामिल होती है आदतें जीवन में पर तुम शामिल हो जीवन की आदतों में। में कैसे कहूं खाकी की तुम आदत हो , और कैसे कहूं की बिना आदत का जीवन हो तुम। सच कहूं ख़ाखी ! अब तुम वो आदत हो जिससे जीवन है। धूप हो या छांव दिन हो या रात , इन रंगबिरंगे जहां में एक ही रंग हो तुम। जो भाया मुझे, जो दे छाया मुझे । जिसने निर्भिक बनाया मुझे । जिसने सिखाया मुझे बेतरतीब को तरतीब में लाना, आंखों से आंखे मिलाना, और तेवर से ही औकात दिखाना । ऐसे ही कहां मिली हो तुम । धूल मिट्टी पसीने से सिली हो तुम। गिरेबान में झांके वे जो बन रहे बेलगाम हैं। ऐसे ही घोड़ों पर करते हम सवार हैं। खाकी है हम आश बस इतना ही काफी है। खाकी है हम काफी है हम। "कवि आश" महेश गढ़वी
પ્રજા ના પ્રતિનિધિ તો થઈ જવાય પણ પ્રજા ના કે રાજ ના માતા પિતા એમ ને એમ નથી થવાતું.ભારત ની આઝાદી માં પોતાનું સર્વસ્વ આપી દઈને આજે આઝાદી ના ૭૫ વર્ષ અને રજવાડા ના વિલીનીકરણ ના ૭૦ વર્ષ પછી પણ આ દુઃખ ની ઘડી માં આપની પ્રજા માટેની લાગણી અનુકરણીય અને વંદનીય છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser