Quotes by Jigar Ashok Pandya in Bitesapp read free

Jigar Ashok Pandya

Jigar Ashok Pandya

@pandyajigar


💌Dil ka notification#11 –

शीर्षक : वो घर 🏡

आज कई सालों बाद...
उस घर का दरवाज़ा खोला,
जहाँ कभी मेरा बचपन रहा करता था।
सब कुछ वहीं रखा था...
बस, लौटने वाला इंसान बदल चुका था।

आँगन आज भी वैसा ही था,
दीवारों पर टंगी तस्वीरों पर बस धूल की परत चढ़ गई थी।
मगर बचपन की वो आवाज़ें...
आज भी हर कमरे में गूंज रही थीं।

रसोई से आती माँ की पुकार,
पापा की भारी आवाज़ में डाँट,
भाई-बहनों की वो नोकझोंक...
जैसे समय ने सब कुछ एक पुराने संदूक में सहेज रखा हो।

तब समझ आया...

घर ईंटों और दीवारों से नहीं बनता,
घर तो अपनों की साँसों से बसता है।
जब अपने ही दूर हो जाएँ...
मकान तो रह जाता है,
पर घर... कहीं खो जाता है।

❤️ धड़कते रहिए..
जिगर अशोक पंड्या.

Read More

એક નાનકડું છમકલું...
શીર્ષક: પરબિડીયું

એક પરબીડિયું છે....
કોઈક ના પ્રેમ ને મથતો પત્ર છુપાવતું,
કહો તો તમારા સરનામે મોકલાવું..💌

જિગર અશોક પંડ્યા

Read More

💌दिल का Notification #10
शीर्षक: ए अजनबी

शायद...

सफ़र में कहीं कोई ऐसा मिल जाता है...

कि निगाहें उसी पर ठहर जाती हैं...

और ज़माना...

बस यूँ ही चलता रहता है।

कुछ अदाएँ हैं...

कुछ नज़ाकत है...

न जाने तेरे चेहरे पर कौन-सी बात है।

जाने-पहचाने तो कई लोग हैं
आस-पास मेरे...

पर...

**ऐ अजनबी...**

तुमसे बार-बार मिलने की...

ये कैसी जुस्तजू है।



धड़कते रहिए... ❤️
जिगर अशोक पंड्या

Read More

એક નાનકડું છમકલું...
શીર્ષક: સાંજ

તમને કહું છું કે પેલા ખિસ્સામાંથી એક સાંજ મઝા ની કાઢો,
મનગમતી વ્યક્તિ ની સાથે મઝા ની ક્ષણ તો માંણો
પછી પેલા ખીસ્સા ની પાછળ આવેલું હ્દય છે ને એ ભરી આવશે.

✍🏼 જિગર અશોક પંડ્યા

Read More

💌 दिल का notification #09

शीर्षक=चाय

तुझसे इस कदर प्यारी सी यारी है,
तू हे तो महफिल जमती सारी है,
तेरी चार पांच चुस्कियां कीतनी भारी है,
होती अपनों से मन की बातें सारी है।

धड़क ते रहिए ❣️
जिगर अशोक पंड्या

Read More
epost thumb

💌 दिल का notification: #08

शीर्षक: सपने vs दुनियां

वो सपने, जो कभी-कभी अपनों से भी ज़्यादा अपने लगते हैं।

फिर आती है हक़ीक़त... बनकर ज़िंदगी।

और सामने रख देती है रोज़मर्रा की ज़िम्मेदारियाँ, पैसों की दिक्कत और घर के खर्चे।

तेरे सपनों के खिलाफ होंगे कुछ गैर... और कुछ अपने भी।

पर अपने सपनों से मत पलट। रख बस थोड़ा-सा ही उससे फ़ासला...

माँग कर ज़िम्मेदारियों से थोड़ा-सा उधार, दे अपने सपनों को नई उड़ान।

क्योंकि...

सपनों को हक़ीक़त में बदलने का नाम ही... ज़िंदगी है। ❤️



धड़क ते रहिए ❣️
✍🏼 जिगर अशोक पंड्या

Read More

એક નાનકડું છમકલું...

શીર્ષક: માં

માંના હાથની હૂંફમાં આખી દુનિયા સમાઈ જાય છે,
એની એક હાસ્યમાં થાકેલી સાંજ પણ ખીલી જાય છે,
ઉંમર ભલે જીવનની કેટલીય મંજિલો વટાવી જાય,
પણ માં પાસે પહોંચતાં જ વ્યક્તિ ફરી બાળક બની જાય છે. ❤️

✍🏼 જિગર અશોક પંડ્યા

Read More

💌 दिल का Notification #07
शीर्षक : काँटे

कुछ यादें ऐसी होती हैं...

जो जाती नहीं...

बस घड़ी की हर टिक-टिक के साथ...

थोड़ा और चुभ जाती हैं।

तभी समझ आया...

सिर्फ़ गुलाब ही नहीं, जिसके काँटे चुभते हैं...

वक़्त दिखाने वाली सुइयों को भी...

काँटे ही कहा जाता है। 🌹⏰


धड़क ते रहिए ❣️
जिगर अशोक पंड्या

{💌अगला नोटिफिकेशन
सपने vs दुनियां }

Read More

💌 दिल का notification #06
शीर्षक: रिश्तों मे नाराजगी

रिश्तों मे नाराजगी जायज़ हे,
पर इतनी भी लंबी नहीं के वो लौट के न आए

"रास्तों पर धुंध सी छाई है..."
"माैसम फिर लौट के आया है..."
"वक्त बदला है... तुम भी बदल जाओ..."

"दिल अभी भी तुम्हारा है..."
"चाहो तो लौट के आ जाओ।"

धड़क ते रहिए ❣️
✍🏼जिगर अशोक पंड्या

----------+++----------
कोई हे जो नाराज हे तुमसे तो भेज दीजिए उन्हें, क्या पता एक नोटिफिकेशन से बात बन जाए।

{ 💌अगला नोटिफिकेशन
काँटे}

Read More

"એક નાનકડું છમકલું" માં આજે..
શીર્ષક:- લગ્નના ૨૫ વર્ષ પછી...

ચાલ, કોઈ નવી દુનિયામાં જઈએ...

કંઈક દૂર સુધી જો સાથ તારો મળે,
તો ચાલ કોઈ નવી દુનિયામાં જઈએ.

ભૂલભુલૈયા જેવા નીરસ જીવનમાંથી,
ખોવાયેલા પ્રેમને ફરી ઝંઝોળીએ.

જિંદગી વીતી ગઈ રોજના કામકાજમાં,
ચાલ પ્રિયે, કોઈ નવી દુનિયામાં જઈએ.

એકલદોકલ હાસ્યના ઝરણાંને,
અટહાસ્યની નદીમાં આજે ફેરવીએ.

દિવસ-રાતના કાળચક્રને,
આજે ઘડીક રોકી દઈએ.

સમય કાઢી પ્રેમ નામનું
ખાબોચિયું તો ફરી ગોતીએ.

કા... કા... કરતા કાગડાને ભૂલી,
કોયલનો કલરવ સાંભળીએ.

ચાલ પ્રિયે...
કોઈ નવી દુનિયામાં જઈએ.

સમુદ્રની ભીની રેતીમાં,
તારું-મારું નામ લખીએ.

પહાડોની મહેફિલમાં,
તારા-મારા નામના પડઘા સાંભળીએ.

શબ્દોના તીરથી,
એકબીજાનું હૃદય તો કોતરીએ.

ચાલ પ્રિયે...
કોઈ નવી દુનિયામાં જઈએ.

જીવનમાં આને, તેને, બધાને,
સમય તો ઘણો ફાળવ્યો.

હવે થોડો સમય,
પોતાને પણ આપીએ.

પ્રેમ નામના થીજી ગયેલા શબ્દમાં,
ફરી જીવનની અગ્નિ પ્રગટાવીએ.

ચહેરા પર ઓઢેલા
સાંસારિક મુખોટા તો ઉતારીએ.

પ્રણય નામના જૂના શબ્દોને,
આજે ફરી વાગોળીએ.

વર્ષો વીતી ગયા,
પલક ઝપકાવ્યા વિના તને જોતાં.

ચાલ આજે,
આંખોમાં આંખો પરોવી,
એકબીજાનું પ્રતિબિંબ તો જોઈએ.

ઢળતી જતી જિંદગીનો
હવે શું ભરોસો કરવો?

આજે પૃથ્વી પર સૂઈએ તો,
કાલે કદાચ વૈકુંઠમાં સવાર થાશે,

ચાલ...
ઘડીક એકાંતમાં જઈ,
યાદોના હિંડોળા ઝુલાવીએ.

છેલ્લો શ્વાસ આવે, તે પહેલાં...
એકવાર ફરી,
પ્રેમનો આસ્વાદ માણીએ.

કંઈક દૂર સુધી જો સાથ તારો મળે,
તો ચાલ...

કોઈ નવી દુનિયામાં જઈએ.

✍️ જિગર અશોક પંડ્યા

Read More