The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મેરે લાઈફ કે દોહી ફંડે હે કિતની ભી મુશ્કેલ પરસ્થિતિ હો ભાગલો યા ફીર ભાગ લો... સમજાય તેને વંદન🙏🏻 Hemali bhatt🖋
જીજ્ઞાશા છે મને જાણવાની કે અા જીજ્ઞાસુ છે કોણ? કે જેની પાછળ આખુ માતૃ ભારતી પરિવાર નાં સભ્ય મથામણ કરી રહિયા છે ઓયે, આમ તેમ જોવો માં તમને જ કવ છું તમને જિજ્ઞાસુ મળે તો મારી સાથે પરિચય કરાવશો ને...? Hemali bhatt🖋 #જિજ્ઞાસુ
કિંમત નથી કોડીની એ તો થાય છે કઇ નહિ ગેમ રમવામાટે તો કામ આવી છીએ કિંમત નથી કોડી નીએ તો પણ કોઈકને ઈસ્ટો અને કોઈકને ચોમાલ બની જીતાડી એ છીએ કિંમત નથી કોડી ની એ તો પણ હંમેશા ખુદના સ્વાભિમાન ને ઠેશ પહોંચાડી બીજાને હસાવીએ છીએ hemali Bhatt ✒ #કિંમત
જો ના લગે કલંક હું મે અંન કહાશા અંક હું મે સત્ય કા હી અંશ હું મે બ્રામણો કા વંશ હું...(૨) મે વેદ રાહ પર ચલા મે ખેત ક્યાર મે પલા મે સાથ વક્ત કે ઢલા મે પાપી ઓ પે ડંક હું મે બ્રામણો કા વંશ હું...(૨) મે પરશુરામ શાં કોધ હું ચાણકય જેશા બોધ હું જો સિર્ફ ધર્મ પર બજે મે વો વિજય શંખ હું મે બ્રામણો કા વંશ હું...(૨) મે ગાય કી પૂજા કરું મે સિર્ફ સત્ય પે મરું મે ધર્મ અગ્નિ મે જલું મે પાપ કા વિધ્વંસ હું મે બ્રામણો કા વંશ હું...(૨) મે રામ કી પૂજા કરું મે રાવણ કાભી ભક્ત હું જબ બાત હો કર્તવ્ય કી દધીચિ જેશા સત્ય હું મે સૂર્ય જેશાં તેજ હું સ્વાહાં રાત ચંદ્ર હું મે બ્રામણો કા વંશ હું...(૨) બ્રાહ્મણો ના આરાધ્ય દેવ પરશુરામ દાદા નો જન્મોત્સવની શુભકામના Jay parshuram 🙏 mahadev har 🙏
તારો અને મારો સબંધ એવો સબંધ જેની સામે વાત કરતા કંઈ પણ વિચારવું ન પડે તેવો સબંધ.... એવો સબંધ જો જુદા પડીએ તો આંખો માં થોડી ઝાકળ અને પાછા માણીયે તો મળવાનો આનંદ.... એવો સબંધ જેની ખુશી માટે તેની સાથે સબંધ ન રાખવા પણ તૈયારી હોય.... એવો સબંધ જેના વિશે લખતા પણ મારી કલમ જાણે હજારો વર્ષોથી રાહ જોતી હોય..... એવો સબંધ જે હજારો વર્ષ પહેલા સુષ્ટિ ની રચના માટે થયો હોય.....! Hemali bhatt🖋 #સંબંધિત
આત્મા દ્વારા કરવામાં આવતાં સત્કર્મ = બ્રામણ કુળ માં જન્મ. "જય પરશુરામ" Hemali bhatt🖋 #જન્મ
ઈશ્વરે સમગ્ર સંસાર ને તેજસ્વી બનાવેલ છે, જો ખરેખર વ્યક્તી ને તેજસ્વી બનવું હોય તો પોતાની દ્રષ્ટી તેજસ્વી બનાવી જોઈએ, જો દ્રષ્ટી તેજસ્વી હસે તો સારી સુષ્ટિ તેજસ્વી જ લાગશે....! Hemali bhatt🖋 #તેજસ્વી
સત્કર્મ કરતા જાવ એ જ જીવન નો સાર છે, પરવા નથી મને કાલ ની આજે જ આનંદ અપરમ પાર છે, સમય નથી મારી પાસે કાલ નો કે સોધું જીવન નો સાર...! Hemali bhatt🖋 #સાર
પુછવું છે મારે કર્મ સતા ને કે એવા વ્યક્તિ ને સૂકામ મારી સાથે જોડેશ જે મારા કર્મ ના ફળ સ્વરૂપે નથી પૂછવું છે મારે કર્મ સતાને કે એવા સપના સુકામ દેખાડે છે જે તારી કર્મ સિસ્ટમ અપલોડ નથી કરી શકતી પૂછવું છે મારે કર્મ સતા ને કે કર્મ ના આવા નિયમ બસ મારા માટે જ છે કે તું ભી આમાં ફસાયેલ છે #પુછવું Hemali Bhatt ✍🏻
પૂછવું છે મારે કર્મ સતા ને કે તું કઈ રીતે હિસાબ કરે છે મારા કર્મ નો , સત્કર્મ હોવા છતાંય સુખ લાંબો સમય ટકી નથી શકતું? #પુછવું
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser