પુછવું છે મારે કર્મ સતા ને કે એવા વ્યક્તિ ને સૂકામ મારી સાથે જોડેશ જે મારા કર્મ ના ફળ સ્વરૂપે નથી
પૂછવું છે મારે કર્મ સતાને કે એવા સપના સુકામ દેખાડે છે જે તારી કર્મ સિસ્ટમ અપલોડ નથી કરી શકતી
પૂછવું છે મારે કર્મ સતા ને કે કર્મ ના આવા નિયમ બસ મારા માટે જ છે કે તું ભી આમાં ફસાયેલ છે
#પુછવું
Hemali Bhatt ✍🏻