તારો અને મારો સબંધ
એવો સબંધ જેની સામે વાત કરતા કંઈ પણ વિચારવું ન પડે તેવો સબંધ....
એવો સબંધ જો જુદા પડીએ તો આંખો માં થોડી ઝાકળ અને પાછા માણીયે તો મળવાનો આનંદ....
એવો સબંધ જેની ખુશી માટે તેની સાથે સબંધ ન રાખવા પણ તૈયારી હોય....
એવો સબંધ જેના વિશે લખતા પણ મારી કલમ જાણે હજારો વર્ષોથી રાહ જોતી હોય.....
એવો સબંધ જે હજારો વર્ષ પહેલા સુષ્ટિ ની રચના માટે થયો હોય.....!
Hemali bhatt🖋
#સંબંધિત